P&C monogram

PRITESH & CHETNA

HE DESIGNS·SHE BLOOMS

14 · 11 · 2026

P&C monogram

PRITESH & CHETNA

HE DESIGNS·SHE BLOOMS

શુભ વિવાહ

ચિ. પ્રિતેશ

સંગે

ચિ. ચેતના

શનિવાર તા. 14-11-2026

Scroll to unfold
Shiva and Parvati walking hand in hand
Gold Ganesh

By sacred bonds & timeless traditions

We invite you to celebrate

S/o Mrs. Radha & Mr. Jayesh Narsing Patel Bhushan

Pritesh&Chetna

D/o Mrs. Puri & Mr. Premji Dhana Ravariya

The original artwork of Shiva and Parvati holding hands

Engagement

13FridayNovember 2026

Wedding

14SaturdayNovember 2026

Until the wedding day

Days
Hours
Minutes
Seconds

When two hearts choose each other, even destiny finds a way.

Shiva and Parvati

Two familiesOne journeyA lifetime of blessings

શ્રી ગણેશાય નમઃ

શ્રી ભુષણેશ્વર માહાદેવાયે નમઃ

Gold Ganesh

શ્રી બ્રહ્માણી માતાજીયે નમઃ

સીતારામ

રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો ગૌરીપુત્ર ગણેશ સહકુટુંબ સહિત પધારજો

બ્રહ્મા વિષ્ણુ મહેશ

શ્રીમતી રાધાબેન જયેશભાઈ નરસીંગભાઈ ભુષણ

ગામ દેશલપર ના સુપુત્ર

ચી. પ્રિતેશ

ના શુભ લગ્ન

ચી. ચેતના

સાથે

શ્રીમતી પુરીબેન પ્રેમજીભાઈ ધનાભાઈ રાવરીયા

ગામ ચિત્રોડ ની સુપુત્રી સાથે

કારતક શુદ પાંચમ ને શનિવાર તા. 14-11-2026 ના નિર્ધારેલ છે

આ શુભલગ્ન પ્રસંગે

આપ સહુને સહ પરીવાર પધારવા આપનું ભાવભર્યું આમંત્રણ

સ્નેહી સ્વજન શ્રી

આમારે ઘેર આવ્યો અવસર રૂડો

લગ્ન એ અઢી અક્ષરની વાત છે પણ આ પ્રસંગ જીવન ભરનો સંગાથ છે

અમે આમંત્રણ આપ્યું એ આપણા સંબંધ ની વાત છે

પણ તમે અમારા પ્રસંગમાં ઉપસ્થીત હોવ એજ અમારા માટે

સહુથી આનંદ ની વાત છે.

Shiva and Parvati walking together, from the original invitation
Gold Ganesh

દિવ્ય આશિષ

સ્વ પૂરી અને ગણેશા અવચર ભુષણ

સ્વ વલી અને નરસીંગ ગણેશા ભુષણ

સ્વ રાજા નરસીંગ ભુષણ

સ્વ કરમશી નરસીંગ ભુષણ

આગમનના અભીલાસી

અ સૌ નવલબેન અને મોમાયા ગણેશા ભુષણ

ગં સ્વ રતનબેન રાજા નરસીંગ ભુષણ

અ સૌ હિરીબેન અને સવજી નરસીંગ ભુષણ

અ સૌ ભાણીબેન અને રત્ના નરસીંગ ભુષણ

ગં સ્વ કેસરબેન કરમશી નરસીંગ ભુષણ

અ સૌ મોનિકાબેન અને નરેન્દ્ર રાજા ભુષણ

અ સૌ ઈશ્વરીબેન અને ક્રિષ્ના કરમશી ભુષણ

અ સૌ મંજુબેન અને માદેવા મોમાયા ભુષણ

અ સૌ મુક્તાબેન અને લખમણ મોમાયા ભુષણ

અ સૌ વર્ષાબેન અને ભવન મોમાયા ભુષણ

અ સૌ કલ્પનાબેન અને દિનેશ લખમણ બાંભણીયા

અ સૌ શ્રદ્ધાબેન અને સમિત આંબાલાલ ચૌધરી

સ્નેહાધીન

શ્રી સંકેત જયેશ ભુષણ

શ્રી કેતન રાજા ભુષણ

શ્રી મેહુલ સવજી ભુષણ

શ્રી નરેશ સવજી ભુષણ

શ્રી કિરણ રત્ના ભુષણ

શ્રી કૃષિક કરમશી ભુષણ

શ્રી વિવાન કરમશી ભુષણ

શ્રી ભાવિક નારણ વેરાત

ફઈ અને ફુઆ

અ સૌ કુલીબેન નારણ મેઘજી વેરાત

મોર નો ટહુકો

સમયની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી, અતિ આનંદ છે અમને,

રાહ જોઈ રહ્યા છે તમારી તો કરો અમારા ભાઈ ના લગ્ન માં આવવાની તૈયારી

હેતલ, દક્ષા, વિજલ, રિંકલ, નિમિષા, ભાવિકા, વંશિકા

જેમ અમે તો છીયે નાના તો મોટા ને કઈ કેહવાય નહિ પણ લગ્ન અમારા મામા ના એટલે

ચૂપ પણ રેહવાઈ નહિ....

વીર, મોરવી, યોએલ

Gold Ganesh

માંગલિક પ્રસંગો

ચાંદલા વિધી

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 ના સવારે શુભ ચોઘડિયે

લગ્ન વધાવવા

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે

ગણેશ સ્થાપના

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે

મંડપ રોપણ

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે

રૂડુ મામેરુ

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે

ખાટવડુ

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 સાંજે

જાન પ્રસ્થાન

કારતક સુદ પાંચમ ને શનિવાર તા. 14-11-2026 સવારે 05:30 વાગે

હસ્ત મેળાપ

કારતક સુદ પાંચમ ને શનિવાર તા. 14-11-2026 સવારે શુભ ચોઘડિયે

મામેરુ શોભાવસે

ગામ સેલારી થી ચૌધરી પરિવાર ના

સ્વ મીઠીબેન

અને

અ. સૌ જસુબેન ધનજી પાંચા ચોધરી ના સુપુત્રો અને પુત્રવધુઓ

અ. સૌ જમણીબેન ખીમજી ચોધરી

અ. સૌ વિમળાબેન મહેશ ચૌધરી

ચોધરી ભુદરા પરિવાર

અશ્વિન, રોહિત, મિત્તલ, ડેન્નિસ, શ્રેયશ, નીર, નીરજ

P&C monogram

November 2026

SMTWTFS
13NovemberEngagement14NovemberWedding

He Designs, she blooms and together they grow

Venue

Chitrod, Kutch

અવસર નુ આંગણુ

શ્રી જયેશભાઈ નરસીંગભાઈ પટેલ ભુષણ

ગામ દેશલપર તાલુકો રાપર

કચ્છ વાગડ

શુભ લગ્ન સ્થળ

શ્રી પ્રેમજીભાઈ ધનાભાઈ રાવરીયા

ગામ ચિત્રોડ તાલુકો રાપર

કચ્છ વાગડ

View Chitrod on map

નિમંત્રણ

Mr. Jayesh Narsing Patel Bhushan

503 Kasturi Garden Building,

Sector 8, Airoli Navi Mumbai.

અવસર નુ આંગણુ

શ્રી જયેશભાઈ નરસિંગ પટેલ ભુષણ

ગામ દેશલપર તાલુકો રાપર

કચ્છ વાગડ.